Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

નંબર વગરની કાર રોકવા માટે બીજેપી ધારાસભ્યના પુત્રએ એચએસઓ ને મારી થપ્પડ

ઉત્તરપ્રદેશના ઝાંસીમા આવેલ નંબર વગરની કાર રોકવા  અને કારના કાગળો દેખાડવાનુ કહેવા પર ગરોઠાથી બીજેપી ધારાસભ્ય જવાહર રાજપૂતના પુત્રએ એચએસઓને થપ્પડ મારી દીધી. આ પછી પોલીસએ આરોપીની ધરપકડ કરી પુછતાછ કરી જયારે ધારાસભ્યએ પોલીસ પર પુત્રની પિટાઇ કરવાનો આરોપ મુકયો છે.

(12:00 am IST)