Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

કાશ્મીર સરહદે બે જવાનો શહીદ

જમ્મુ - કાશ્મીરના સુંદરબનીમાં પાકિસ્તાનનો બેફામ ગોળીબારઃ સીઝ ફાયરનો ભંગ

શ્રીનગર :જમ્મુ - કાશ્મીરના સુંદરબની વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા બેફામ ગોળીબારમાં બે જવાનો શહીદ થયા છે. પાકિસ્તાન દ્વારા નાનાશસ્ત્રો, મોર્ટાર અને મશીનગનથી ફાયરીંગ કરવામાં આવી. ફાયરીંગનો ભારતીય સેના પણ સતત જવાબ આપી રહી છે. ફાયરીંગ દરમિયાન બે જવાનોને ઇજા પહોંચી છે.

(11:29 am IST)