Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દિલ્હી ટ્રેકટર રેલી : દીપ સંધુ પછી હવે એક વધુ આરોપી ઇકબાલ સિંહની ધરપક્ડ : પોલીસે 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું

દિલ્હી : પ્રજાસત્તાક પર્વ દિવસ ઉપર દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન લાલ કિલ્લામાં ઘુસી જઈ અન્ય ધ્વજ ફરકાવવાનાં તથા હિંસા ફેલાવવાના આરોપસર પકડાયેલા દીપ સંધુ બાદ હવે અન્ય એક આરોપી ઈક્બાલસિંહ પણ ઝડપાઇ ગયો છે.તેના પકડવા માટે પોલીસે 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

આ બીજા આરોપી ઈક્બાલસિંહને પંજાબના હોશિયારપુર માંથી ગઈકાલ મંગળવારે રાત્રે પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી .તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:33 pm IST)