Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભારતીયોને ઝટકો : યુ.એ.ઈ.ના રસ્તેથી સાઉદી આરબ અને કુવેત જવા ઉપર પ્રતિબંધ : અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવાસી ભારતીયોને સૂચના આપી : કોવિદ મહામારી હોવાનું કારણ

અબુધાબી : અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવાસી ભારતીયોને સૂચના આપતા જણાવ્યું છે કે  યુ.એ.ઈ.ના રસ્તેથી સાઉદી આરબ અને કુવેત જવા ઉપર પ્રતિબંધ મુકાયેલો છે.જેનું કારણ યુ.એ.ઈ.થી આવતા યાત્રિકોમાં કોરોના વાયરસનું જોખમ હોવાનું જણાવાયું છે.તેથી પ્રવાસે નીકળતા પહેલા ભારતીયોએ કોવિદ -19 ના કારણે થયેલા ટ્રાવેલ નિયમોમાં ફેરફારો જાણ્યા પછી નીકળવું.

દૂતાવાસ દ્વારા વિશેષમાં જણાવ્યા મુજબ પ્રવાસે નીકળતા પહેલા પૂરતા પૈસા તથા ખાવાની વસ્તુઓ સાથે રાખવી.

ઉલ્લેખનીય છે કે અંદાજે 600 જેટલા ભારતીયો કે જેઓ યુ.એ.ઈ.થી સાઉદી અરબ કે કુવેંત જવા માંગતા હતા તેઓ નવી એડ્વાઇઝરીને કારણે યુ.એ.ઈ.માં રોકાઈ જવા મજબુર બન્યા છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:45 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,169 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,70,555 થઇ :એક્ટિવ કેસ 1,39,477 થયા: વધુ 11,441 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 71, 062 થયા : વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,375 થયા access_time 1:03 am IST

  • કોંગ્રેસ પછી ભાજપે પણ થ્રી લાઇનનો વ્હીપ આપ્યો આજે સંસદમાં આખો દિવસ હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા ભાજપે તેના સંસદ સભ્યોને થ્રી લાઇન વ્હીપ આપેલ છે. access_time 10:16 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST