Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

રામમંદિર મહંત નૃત્યગોપાલની દેખરેખમાં જ બનશે : મહંત નૃત્યગોપાલદાસ રામમંદિર આંદોલનનો પર્યાયઃ રામ મંદિર આંદોલનમાં એમનું અતુલનીય યોગદાનઃ વિશ્વ હિન્દુ પરિષદ

અયોધ્યામાં રામંદિર બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી ગઠિત ટ્રસ્ટમાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસને પણ સામેલ કરવાના બૂલંદ વિરોધના સ્વરો વચ્ચે વિશ્વ હિંદુ પરિષદએ એક મોટું નિવેદન આપ્યું છે. વિહિપનુ કહેવું છે કે રામમંદિર મહંત નૃત્યગોપાલદાસની દેખરેખમાં બનશે.

વિહિપએ કહ્યું કે મહંત નૃત્યગોપાલદાસ રામંદિર આંદોલનનો પર્યાય રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી  બનાવાયેલ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમા તે રહે કે નહી પણ અયોધ્યામાં રામમંરિતો એમના નિર્દેશનમાં બનશે. સંગઠનએ એમ પણ કહ્યું કે નૃત્યગોપાલદાસનુ કદ ખૂબજ મોટું છે તે કોઇ પદની મોહતાજી નહી કરે.

વિહિપ પ્રવકતા  વિનોદ બંસલએ આઇએએનએસને કહ્યું કે બધી બાધાઓ દૂર થયા પછી રામમંદિર જલ્દીથી જલ્દી નિર્માણ બધાનુ લક્ષ્ય છે. દિશામા કેન્દ્ર સરકારનો પ્રયાસ સરાહનીય છે. સરકારએ ખૂબ વિચાર કર્યા પછી ટ્રસ્ટના સદસ્યોની નિયુકિત કરી છેમહંત નૃત્યગોપાલદાસને મોટી જવાદારી મળ્યાના સંકેત  છે. બંસલએ પણ કહ્યું  કે રામમંદિર આંદોલનથી જોડાયેલ જીવિત ચહેરામા નૃત્યગોપાલદાસ છે રામમંદિર આંદોલનમાં મહંતનુ અતુલનીય યોગદાન છે.

(11:20 pm IST)