Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ભારતના મોટા બે રાજકીય પક્ષોના 2019ના અંતે બેન્ક બેલેન્સ શું હતા ?

ભાજપનું બેન્ક બેલેન્સ 2592 કરોડ અને કોંગ્રેસનું 258 કરોડ : ભાજપના 22 બેન્ક એકાઉન્ટ: 8,17 કરોડ રોકડ હાથમાં : 2434,44 કરોડ ડીપોઝીટો અને કુલ ફંડ 2592,70 કરોડ : કોંગ્રેસના 16 બેન્ક એકાઉન્ટ અને 6,11 કરોડ રોકડ હાથમાં : 188 કરોડની ડીપોઝીટો અને કુલ 258,14 કરોડનું ફંડ

(12:00 am IST)