Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

પ્રધાનમંત્રી મોદી દુબઈ પહોંચે એ પહેલા બુર્જ ખલીફા સહિતની ઇમારતો ભારતીય તિરંગાથી ચમકી ઉઠી : દર ક્લાકે બુર્જ ખલીફા પર દેખાશે તિરંગાણું ભવ્ય પ્રતિક

દુબઈ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે યુએઈ પહોચી રહ્યા છે. યુએઈમાં મોદીની કેટલી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેનો અંદોજો તેનાથી લગાવી શકાય છે કે, તેઓનું અહી આગમન થાય એ પહેલા શુક્રવારે રાતથી જ સ્થાનિક તમામ જાણીતી ઈમારતોને ભારતના રાષ્ટ્રધ્વજના રંગોથી રોશન કરવામાં આવી હતી, તેમા વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્ઝ ખલીફાનો સમાવેશ પણ થાય છે. વડાપ્રધાન શ્રી મોદીનું અહી શાહી સમ્માન કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

(8:30 pm IST)