Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

શિમલામાં ભારે બરફવર્ષા

હિમાચલ પ્રદેશના સિમલામાં આજે સવારે તાજી બરફ વર્ષા થતા ચારે તરફ સફેદ ચાદર પથરાઇ ગઇ હતી. મકાનો, વૃક્ષો ઉપર બરફના થર જામી ગયા હતા. હાડ થીજવનારી ઠંડી સાથે બરફ પડતા પારો વધુ ગગડયો હતો.

(10:54 am IST)