Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના ૧૮ ડોક્ટર સહિત ૧૦૬ હેલ્થ કેર કર્મચારીઓને કોરોના વળગ્યો

દિલ્હી : અહીંની એઇમ્સ હોસ્પિટલના ૧૮ ડોક્ટર સહિત ૧૦૬ હેલ્થ કેર કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતાં ભારે ચિંતાની લાગણી પ્રસરી છે.

એઈમ્સ દિલ્હીના ૪૮૩ હેલ્થકેર વર્કરોને માત્ર છેલક ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ ટેસ્ટ આવતા હડકમ્પ મચી ગયો છે.

 શુક્રવાર -  ૧૪૭
 શનિવાર - ૨૨૦
 રવિવાર -  ૧૦૬

(12:00 am IST)