Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

૫૫૦૦૦થી વધુ દોડવીરો ભાગ લેશે મુંબઇ મેરેથોનમાં

૧૯ જાન્યુઆરીએ યોજાનારી તાતા મુંબઈ મેરથોનમાં ૫૫,૩રર દોડવીરોએ ભાગ લીધો છે. ફુલ મેરથોનમાં ૯૬૬૦, હાફ મેરથોનમાં ૧૫,ર૬૦, ડ્રીમ રનમાં ૧૯,૭૦૭, ૧૦ કિલોમીટરમાં ૮૦૩૨, સિનિયર સિટિઝન રનમાં ૧૦રર અને શારીરિક રીતે અક્ષમની કેટેગરીમાં ૧૫૯૬ લોકોએ ભાગ લીધો છે.

(3:39 pm IST)