Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

પશ્ચિમ બંગાળના તૃણમુલ કોગ્રેસ સાંસદ સૌમિત્રખાન બીજેપીમાં જોડાયા

પશ્ચિમ બંગાળના વિષ્ણુપુર સંસદીય ક્ષેત્રના તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) ના લોકસભાના સાંસદ સૌમિત્રખાન એ સંસદ પરીસરમા બીજેપી અધ્યક્ષ અમીત શાહ સાથે મુલાકાત કરી. ત્યારબાદ પાર્ટીનુ સભ્યપદ લીધુ. આ પહેલા બીજેપી નેતા મુકુલ રોયએ કહ્યુ કે ઓછામાં ઓછા પ અન્ય ટીએમસી સાંસદ એમના સંપર્કમા છે અન તે  બીજેપીમાં જોડાવા માગે છે.

(12:00 am IST)