Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

તમિલનાડુમાં ચક્રવાત 'મૈંડુસ'ની અસર દેખાવા લાગી, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ

''મૈંડુસ'' તમિલનાડુના દરિયાકાંઠે પહોંચતા કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે ઉત્તર કોસ્ટલ તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો.
''મૈંડુસ'' આજે ૯ ડિસેમ્બરની રાત્રે અને કાલે ૧૦ ડિસેમ્બરની વહેલી સવારે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશ વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થશે. ચક્રવાતી તોફાનના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.

(9:34 pm IST)