Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બીજેપી સરકારનો દુર્વ્‍યવહારઃ ઉન્નાવ મામલા પર પ્રદર્શન કરતી વર્કરની ફોટો પર સપા અધ્‍યક્ષ અખિલેશ યાદવની ટિપ્‍પણી

સપા અધ્‍યક્ષ અખિલેશ યાદવએ ઉન્નાવ રેપ પીડિતા મામલાને લઇ પ્રદર્શન કરી રહેલ એક કાર્યકર્તાની તસ્‍વીર ટવિટ કરતા લખ્‍યું કે ઉન્નાવ બહેનની હત્‍યાના વિરોધમાં ઉતરી સપા કાર્યકર્તાથી પ્રદેશની ભાજપા સરકારનો દુર્વ્‍યવહાર.

એમણે લખ્‍યું આજે ભાજપના એ નારાની આત્‍મા વિચલિત છે જે કહેતા હતા કે બહુત હુઆ નારી પર વાર અબકી બાર

(10:21 pm IST)