Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પૂર્વ પાક પીએમ નવાઝ શરીફને વધુ સારી સારવાર માટે અમેરિકા લઇ જવાશે

     રીપોર્ટસ મુજબ બિમારી ભોગવી રહેલ પાકિસ્‍તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને વધુ સારી સારવાર માટે ૧૬ ડીસેમ્‍બરના લંડનથી અમેરિકા લઇ જવાશે.

     શરીફને ૧૯ નવેમ્‍બરના સારવાર માટે એર એમ્‍બ્‍યુલન્‍સથી લંડન લઇ જવામા આવ્‍યા હતા. લાહોર હાઇકોર્ટએ એમને ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની અનુમતિ આપી હતી.

(9:47 pm IST)