Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

૨૦૧૨ પ્રથમ ચરણનું ચિત્ર શું રહ્યું હતું........

૨૦૧૨માં ૭૦.૭૫ ટકા મતદાન

         અમદાવાદ, તા.૯ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું હતું. વર્ષ ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૧૭માં પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયું છે. ૨૦૧૨માં પ્રથમ તબક્કાનું ચિત્ર શું હતું તે નીચે મુજબ છે.

મતદાનની ટકાવારી..................................... ૭૦.૭૫

પ્રથમ તબક્કામાં સીટો....................................... ૮૭

સૌરાષ્ટ્રમાં સીટો હતી.......................................... ૬૮

સૌરાષ્ટ્રના જિલ્લાઓ હતા................................... ૦૭

દક્ષિણ ગુજરાતની સીટો હતી............................... ૩૫

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હતા........................ ૦૭

અમદાવાદ ગ્રામ્યમાં સીટ હતી............................ ૦૪

કુલ મતદારો હતા................................ ૧૮૧૮૬૦૪૫

ઉમેદવારો હતા..................... ૪૭ મહિલા સહિત ૮૪૬

મતદાન મથકો હતા................................... ૨૧૨૬૮

આઈડી કાર્ડ વિતરણ.............................. ૯૯.૬૫ ટકા

ફોટો ઓળખપત્ર.................................... ૯૯.૫૩ ટકા

ઇવીએમ મશીન......................................... ૨૫૦૦૦

મતદાન રહ્યું    શાંતિપૂર્ણ

(7:49 pm IST)