Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017


વાઘની વસતી વધી રહી છે

ભારતમાં વાઘની સંખ્યા ઘટી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે નાગપુરના તાબોબા અંધારી ટાઇગર રિઝર્વમાં વાઘ ખૂબ સારી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ટાઇગર રિઝર્વમાં વાઘ હવે ટૂરિસ્ટ ફ્રેન્ડલી થયા છે તે તસવીરમાં પણ સ્પષ્ટપણે જોઇ શકાય છે.

(3:46 pm IST)