Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

૨૦૧૨માં સ્થિતિ શું હતી

ભાજપની સ્થિતી સારી રહી છે

         અમદાવાદ, તા.૯ : હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો  અંત આવ્યા બાદ સવારે મતદાન શરૂ થયુ હતુ. વર્ષ ૨૦૧૨માં સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટાભાગની બેઠકો જીતી લીધી હતી.  આ વખતે બાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સીટો અને દક્ષિણ ગુજરાતની ૩૫ સીટો ઉપર ચિત્ર ૨૦૧૨માં નીચે મુજબ રહ્યું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છ (૫૪ સીટો)

કુલ સીટોની સંખ્યા............................................ ૫૪

ભાજપને સીટો મળી........................................... ૩૭

કોંગ્રેસને સીટો મળી............................................ ૧૩

દક્ષિણ ગુજરાત (૩૫ સીટો)

કુલ સીટોની સંખ્યા............................................ ૩૫

ભાજપને સીટો મળી........................................... ૨૮

કોંગ્રેસને સીટો મળી............................................ ૦૭

 

(12:37 pm IST)