Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પ્રથમ ચરણની સ્થિતી..

સવારે આઠ વાગે મતદાન શરૂ

         અમદાવાદ, તા.૯ : હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે  સવારે મતદાન શરૂ થયુ હતુ. પ્રથમ તબક્કાનુ ચિત્ર નીચે મુજબ છે

પ્રથમ તબક્કામાં સીટો....................................... ૮૯

પ્રથમ તબક્કામાં જિલ્લા..................................... ૧૯

પ્રથમ તબક્કામાં ઉમેદવાર............................... ૯૭૭

પ્રથમ તબક્કામાં કુલ મતદારો........... ૨૧૨૫૩૧૬૫૨

પ્રથમ તબક્કામાં પુરૂષ મતદારો......... ૧૧૧૦૫૯૩૩૩

પ્રથમ તબક્કામાં મહિલા મતદારો......... ૧૦૧૨૫૪૭૨

પ્રથમ તબક્કામાં થર્ડ જેન્ડર મતદારો................ ૨૪૭

પ્રથમ તબક્કામાં મતદાન મથકો................. ૨૪૬૮૯

ચૂંટણી ફરજ પર કર્મચારીઓ.................... ૨.૪૧ લાખ

પ્રથમ તબક્કામાં મતદાન.................... ૯મી ડિસેમ્બર

સૌરાષ્ટ્ર-કચ્છની સીટો......................................... ૫૪

દક્ષિણ ગુજરાતની સીટો...................................... ૩૫

 

(12:37 pm IST)