Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

''ઇશનિંદા''ના આરોપમાં પાકિસ્તાનમાં ગાર્ડએ બેંક મેેનેજરની ગોળીમારી હત્યા કરી

પંજાબ પ્રાંત (પાકિસ્તાન)માં આવેલ એક સરકારી બેંકના સુરક્ષાકર્મીએ ઇશનિંદાના આરોપમાં બેંકના વરિષ્ઠ પ્રબંધકની હત્યા કરી નાખી જો કે મૃતકના પરિવારએ કહ્યું કે ગાર્ડને નોકરીમાંથી કાઢી મુકવાના કારણે દુશ્મનીમાં હત્યા કરી અને બચવા માટે ઇશનિંદાને મુદ્દો બનાવ્યો પોલીસ એ કહ્યું ઇશનિંદાની પૃષ્ટિ થતી નથી.

 

(12:06 am IST)