Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પશ્ચિમ બંગાળમાં પરિવારના પ લોકોના શબ ઘરમાંથી મળ્યા, એક સભ્ય પર બધાની હત્યા કરી આત્મહત્યા કરવાની શંકા

પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં એક જ પરિવારના પ લોકોના શબ એમના ઘર પરથી મળ્યા પોલીસએ બતાવ્યું કે એક શબ લટકતુ મળ્યું હતું જયારે અન્ય લોકો માથા પર ઇજાના નિશાન છે. પોલીસએ કહ્યું પ્રથમ દૃષ્ટિએ આ હત્યા અને એ પછી આત્મહત્યાનો મામલો હોય એમ લાગે છે.

(12:05 am IST)