Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ફટાકડા ફોડતા પકડાઇ જવા પર ૬ વર્ષ સુધી જેલ થઇ શકે છે ઃ એનજીટીના પ્રતિબંધ પછી દિલ્હીના મંત્રીની પ્રતિક્રિયા

એનજીટી દ્વારા દિલ્હી એનસીઆરમાં ૩૦ નવેમ્બર સુધી ફટાકડાના વેંચાણ અને ઉપયોગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યા પછી દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલરાયએ કહ્યું કે દિલ્હીમાં આ દરમિયાન કોઇ ફટાકડા ફોડતા પકડાઇ જશે તો એને ૬ વર્ષ સુધીની જેલ થઇ શકે છે એમણે કહ્યું કે રૂપિયા ૧ લાખ સુધીનો દંડ પણ લાગી શકે છે.

(12:04 am IST)