Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અભિનંદન આપવા માટે આધિકારિક પરિણામનો ઇંતજાર કરી રહેલ પુતિન : અમેરિકી ચૂંટણી પર રૂસ

રૂસી રાષ્‍ટ્રપતિના પ્રવકતા દિમિત્રી પેસ્‍કોવ એ કહ્યું છે કે અમેરિકી રાષ્‍ટ્રપતિ ચૂંટણીના વિજેતાને અભિનંદન આપવા માટે રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પતીન આધિકારિક  પરિણામનો ઇંતજાર કરી રહ્યા છે એમણે કહ્યું અમે આધિકારિક પરિણામોના ઇંતજાર ને યોગ્‍ય માનીએ છીએ હું યાદ અપાવવા માંગું છું કે રાષ્‍ટ્રપતિ પુતિન એ વારંવાર કહ્યું છે કે તે અમેરિકી લોકોની પસંદનું સમ્‍માન કરશે.

(11:27 pm IST)