Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

બિહાર સંદેશ આપશે કે નોકરી, મોંઘવારી અસલ મુદ્દા છે : એગ્‍ઝિટ પોલના પરિણામો પછી ચિદંબરમ

કોંગ્રેસ નેતા પી. ચિદંબરમ એ ટવિટ કર્યુ બિહારના લોકો સ્‍પષ્‍ટ સંદેશ આપશે કે તે નોકરી, ભોજન, સ્‍વાસ્‍થ્‍ય સુવિધાઓ, મોંઘવારી ખેડૂતો માટે ઉચિત મુલ્‍ય અને ઔદ્યોગિક વિકાસ જેવા મુદ્દાઓને લઇ ચિંતિ છે એમણે પુછયું પ્રધાનમંત્‍ીર એમનો અવાજ સાંભળશે ? ચિદંબરમએ આ વાત વિભિન્ન એગ્‍િ ઝટ પોલલમાં મહાગઠબંધન જીતવાનું અનુમાન લગાવ્‍યા પછી કરી છે.

(10:33 pm IST)