Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજકોટમાં સાંજે 33 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 59 કેસ નોંધયા

કુલ કેસ 9092: આજે 67 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 443 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 33 અને બપોરે 26 સાથે આજે કુલ 59 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 33 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 9092 થયા છે. હાલમાં 443 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 67 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(8:11 pm IST)