Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જો બાયડનને રશિયન પ્રમુખ અભિનંદન આપશે નહીં

ક્રેમલીન તરફથી જાહેર થયું છે કે જ્યાં સુધી અમેરિકામાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય નહીં ત્યાં સુધી રશિયન પ્રમુખ vladimir putin અમેરિકાના joe biden ને અભિનંદન આપશે નહીં. ચીન પણ મૌન રહ્યું છે.  Kremlin says Putin will not congratulate Biden until US 'legal processes' are finalised.

(7:49 pm IST)