Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી નું પરિણામ જાહેર થશે: આવતીકાલે બિહાર વિધાનસભા સહિત દેશભરમાં યોજાયેલ પેટા ચૂંટણીઓનાં પરિણામો પણ જાહેર થશે: સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી માં સતત વધઘટ: દિલ્હીમાં કોરોના ની ખતરનાક લહેર: બુધ અને ગુરુવારે અમિતભાઈ શાહ કચ્છના પ્રવાસે, ગુરુવારે વિજયભાઈ પણ આવશે

(1:08 pm IST)