Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કમલા હૈરિસના મામા શપથ ગ્રહણમાં ભાગ લેવા જશે

નવી દિલ્હી : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદે જાહેર થયેલ કમલા હૈરિસના મામા દિલ્હી નિવાસી ગોપાલન બાલાચંદ્રને જણાવેલ કે તેઓ અને કમલાના અન્ય ૨૦ સગા ૨૦ જાન્યુઆરીએ યોજનાર શપથ ગ્રહણ સમારોહમાં જરૂર ભાગ લેશે. બાલાચંદ્રન ઇન્સ્ટીટ્યુટ ફોર ડીફેન્સ સ્ટડીઝ સાથે જોડાયેલા રહ્યા છે.

(11:32 am IST)