Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સુપ્રીમ કોર્ટ બેશક સર્વોચ્ચ પણ એવું નથી કે કયારેય ભુલ ન કરેઃ અયોધ્યા ફેસલા પર ઓવૈસીની ધારદાર ટીપ્પણી

       એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદીન ઓવેસીએ કહ્યું છે કે તે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટના ફેસલાથી અસંતુષ્ટ છે. એમણે કહ્યું અમને બંધારણ પર ભરોસો છે અમે અમારા હકક માટે લડી રહ્યા છીએ.

        અમને દાનના સ્વરૂપમા મળેલ પ એકર જમીન ન જોઇએ. ઓવૈસીએ કહ્યું સુપ્રીમ કોર્ટ બેશક સર્વોચ્ચ છે પણ એવું નથી કે કયારેય ભુલ ન કરી શકે. 

(10:57 pm IST)