Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યા ચૂકાદા બાદ મેરઠમાં હિન્દુ- મુસ્લીમોમાં એખલાસનો માહોલ

સુપ્રિમકોર્ટે અયોધ્યા અંગે ચૂકાદો આપ્યો છે. મેરઠના હાપુડમાં રેન્જ આઇજી આલોક કુમાર અને એએસપી સર્વેશ કુમારની હાજરીમાં હિન્દુ-મુસ્લીમ આગેવાનોએ  એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા.

(4:03 pm IST)