Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

પોલીસ માંગે સુરક્ષા, વકીલ માંગે ન્‍યાયઃ જનતા માગે ઓકસીજનઃ દિલ્લીને લઇ રૂષિકપુરની ટિપ્‍પણી

અભિનેતા રૂષિકપુરએ દિલ્લીમાં ભારે પ્રદુષણ અને દિલ્લી પોલીસ અને વકીલો વચ્‍ચે થયેલ એક અથડામણ પછી ઉભી થયેલ કાનુન વ્‍યવસ્‍થાને લઇ ગુરુવારના ટવિટ કયુ.

ઋષિકપુરએ લખ્‍યું વાહરે દિલ્લી પોલીસ માગે સુરક્ષા, વકીલ માંગે ન્‍યાય, જનતા માંગે ઓકિસજન, દેખ તેરે ઇન્‍સાનની હાલત કયા હો ગઇ ભગવાન, કિતના બદલ ગયા ઇન્‍સાન.

(12:00 am IST)