Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મૃત માતા અને બહેનના શબ સાથે અયોધ્‍યામાં બે માસ સુધી એકજ રૂમમાં રહી યુવતી

અયોધ્‍યા (ઉતરપ્રદેશ) માં એક યુવતી પોતાની મૃત માતા અને બહેનના શબ સાથે બે મહિનાથી એક જ રૂમમાં રહેતી હતી.

પડોસીઓના જણાવ્‍યા અનુસાર માતા અને બંને પુત્રીઓ માનસીક રીતે બીમાર હતી માટે કોઇ એમની સાથે વાતચીત કરતા ન હતા. પોલીસએ કહ્યું એમણે યુવતીને સરંક્ષણમાં લીધેલ અને શબને કબજામાં લીધા હતા.

પોસ્‍ટમાર્ટટમ પછી બંનેના મોતનું કારણ જાણવા મળશે. ૧૯૯૦ માં યુવતીના એસડીએમ પિતાએ આત્‍મહત્‍યા કરી હતી.

(9:51 pm IST)