Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

શ્રીનગરના રસ્તાઓ ઉપરથી બરફ હટાવવાનું શરૂ

જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાની શરૂઆત થઇ ચુકી છે. ભારે બરફવર્ષાના કારણે શ્રીનગરના રસ્તાઓ ઉપર બરફના થર જામી ગયા હતા. જેથી તંત્ર દ્વારા તાત્કાલીક રસ્તા ઉપરથી બરફ હટાવવાનું કામ શરૂ કરી દેવામાં આવેલ તે તસ્વીરમાં જોઇ શકાય છે.

 

(3:58 pm IST)