Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભારતીય ક્રિકેટર સહેવાગના સગાની હત્‍યાના આરોપીની ધરપકડઃ કન્‍હૈયાની હત્‍યાની પણ કોશિષ કરી હતી

        દિલ્લી પોલીસએ ર૦૦૮ માં પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્‍દ્ર સહેવાગના સગાની હત્‍યા કરનાર આરોપી શખ્‍સની ધરપકડ કરી છે. રૂ. પ૦૦૦૦ ના ઇનામની જેના પર જાહેરાત થઇ હતી તેઆ શખ્‍સ એક અન્‍ય હત્‍યાના મામલામા પણ વાંછિત હતો.

        પોલીસએ કહ્યું શખ્‍સએ કબૂલ્‍યુ છે કે એણે લોકસસભા ચૂંટણી  પ્રચાર દરમ્‍યાન કન્‍હૈયાકુમારને પણ મારવાની કોશિષ કરી હતી.

(12:00 am IST)