Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

હિંદુત્‍વ તાકાતોની એકતા માટે બીજેપી નેતૃત્‍વની ફરિયાદો ભુલાવી દયે શિવસેનાઃ બીજેપી સાંસદ સુબ્રમણ્‍યમની પ્રતિક્રિયા

        બીજેપી સાંસદ સુબ્રમણ્‍યમ સ્‍વામીએ મહારાષ્‍ટ્રમાં સરકાર બનાવવાને લઇ જારી ગતિરોધ પર ટવિટ કર્યુ છે કે મારી શિવસેનાને અપીલ છે કે તે બીજેપી સાથે સરકાર બનાવવાનો રસ્‍તો શોધે.

        એમણે કહ્યું શિવસેનાની બીજેપી નેતૃત્‍વથી થોડી ફરીયાદો છે. પણ હિંદુત્‍વ તાકાતોની એકતા માટે એમણે ધૈર્ય રાખવા અને ફરિયાદો ભુલીને આગળ વધવાનીજરુરત છે.

        બહુમત વગર સમર્થન મેળવી સરકાર બનશે તો બીજેપી માટે ખતરો, બીજેપી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્‍તાવ હારી શકે છે.

(12:00 am IST)