Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો: પેટ્રોલ બાદ ડીઝલના ભાવે પણ આજે પ્રથમ વખત સેન્ચુરી ફટકારી !

આટકોટ : પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારોનો ડામ આજે પણ આપવામાં આવ્યો છે આજે પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલનાં ભાવમાં 38 પૈસાનો પ્રતિ લિટર વધારો કરવામાં આ

ગુજરાતનાં ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝલનો ભાવ 100 ૱ થી વધુ થયો છે. આ ભાવ વધારો તા.10 ના સવારે 6 વાગ્યાથી લાગુ થશે. (વિજય વસાણી, આટકોટ)

(12:43 am IST)