Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

લખીમપુર ખેરી હિંસાનો આરોપી આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર

. મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા લખીમપુર ખેરીમાં તેમના ઘરે પહોંચ્યા હતા

નવી દિલ્હી :  ખીમપુર ખેરી હિંસાના આરોપી અજય મિશ્રા ના પુત્ર આશિષ મિશ્રા આજે (શનિવાર 9 ઓક્ટોબરના) સવારે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો છે . મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા લખીમપુર ખેરીમાં તેમના ઘરે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ શુક્રવારે તેમના પુત્ર આશિષનો બચાવ કર્યો.હતો

(11:41 am IST)