Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

શેરબજારમાં તેજીનો પવન ફુંકાયો

મુંબઈઃ આજે મુંબઈ શેરબજારમાં તેજીનો પવન ફુંકાયોઃ બપોરે ૨.૩૦ કલાકે સેન્સેકસ ૪૪૯ પોઈન્ટ વધીને ૩૭૯૮૧ અને નિફટી ૧૩૦ પોઈન્ટ વધીને ૧૧૨૫૬ ઉપર ટ્રેડ કરી રહ્યા છેઃ ડોલર સામે રૂપિયો ૭૧.૧૧ ઉપર છેઃ આજે શેરબજારમાં ચોતરફા લેવાલી નીકળતા સેન્સેકસ અને નિફટી ઉંચકાયા હતા

(3:46 pm IST)