Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાના નજીકના મનાતા અજયકુમાર લલ્લુ બન્યા ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નજીક મનાતા અજયકુમાર લલ્લુને  રાજબબ્બરની જગ્યાએ ઉતરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુકત કરવામા આવ્યા છે.

        જયારે પ્રમોદ તિવારીની પુત્રી આરાધના મિશ્રા 'મોના' પાર્ટી ધારાસભ્ય દળની નેતા બનવવામાં આવી છે. આ ઉપરાંત વિરેન્દર ચૌધરી, પંકજ મલ્લિક, લલિતેશપતિ ત્રિપાઠીા અને દીપકકુમારને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

(8:32 am IST)