Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સીઆઇએસએફના એરપોર્ટ પાસે રૂ. ૯૭૦ કરોડ બાકી : દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પાસે રૂ. ૭૮૮ કરોડ બાકી

સીઆઇએસફના મહાનિર્દેશક રાજેશ રંજનએ જણાવ્યું કે જુદા જુદા એરપોર્ટ પાસે એમના ૯૭૦ કરોડ  રૂપીયા બાકી છે.જેમાં દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પાસે સૌથી વધુ રૂ. ૭૮૮ કરોડ બાકી છે. રંજનએ જણાવ્યું કે આમાંથી રૂ. ૮૮૦ કરોડ નીજીક્ષેત્રની કંપનીઓ અને સંયુકત ઉધમના રૂપમા પરિચાલિત એરપોર્ટ જયારે રૂ. ૯૦ કરોડ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત એરપોર્ટ પાસે બાકી છે.

(11:55 pm IST)