Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભારતીયો માટે માતા-પિતાને USનું ગ્રીનકાર્ડ અપાવવું બન્યું અઘરું

અમદાવાદ :ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના વહીવટકર્તાઓએ તાજેતરમાં પબ્લિક ચાર્જને લગતો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ યુ.એસમાં રહેતા અમીરોને ગ્રીન કાર્ડ આપવાની તરફેણમાં હોવાથી USમાં રહેતા લાખો ભારતીયો, ખાસ કરીને USની સીટીઝનશીપ ધરાવતા ભારતીયોના માતા-પિતા માટે ગ્રીનકાર્ડ મળવું મુશ્કેલ બની જશે. ગ્રીન કાર્ડ કરાવવા માંગતા હોય તેમના માટે ફોર્મ I-944 ફરજિયાત બનાવી દેવાયુ છે.

(1:07 pm IST)
  • જામનગરના લાલપુર રોડ ઉપર ૨૦ વર્ષના સિદ્ધાર્થસિંહ જાડેજાનું શંકાસ્પદ મોતઃ અજાણ્યા વ્યકિતનો ફોન આવ્યા બાદ યુવક રાત્રે બહાર ગયો હતો ત્યાર બાદ તેનો મૃતદેહ મળ્યોઃ પરિવારે હત્યાનો આક્ષેપ કરીને તપાસ કરવા માંગણી કરી access_time 4:25 pm IST

  • રાજસ્થાનમાં ફેલાઈ રહયો છે જીકાનો કહેર :જયપુરમાં 22 કેસ સામે આવ્યા ;સ્વાસ્થ્ય મંત્રાલય હાઇએલર્ટ પર :પ્રધાનમંત્રી કાર્યાલયે જયપુરમાં 22 લોકો જીકા વાયરલથી સંક્રમિત હોવાની પૃષ્ટિ કર્યા બાદ આ વાયરલ ફેલાવવા અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે એક વિસ્તૃત રિપોર્ટ માંગ્યો access_time 1:22 am IST

  • સુરતમાં કાળાડીબાંગ વાદળા સાથે મેઘરાજા તૂટી પડે તેવુ વાતાવરણ સર્જાયું: ધોમધખતા તાપ વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ગરમીમાં રાહત access_time 4:41 pm IST