Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ITR ફાઇલ કરવા અને ઓડિટ રીપોર્ટ જમા કરાવવાની અંતિમ તારીખ ૧પ ઓકટો.થી વધારી ૩૧ ઓકટો. કરાઇ

નવી દિલ્‍હી : ઇન્‍કમ ટેક્ષ રિટર્ન દાખલ કરનારાને ફરી મળી રાહતઃ સરકારે હવે ઇન્‍કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખને વધારીને ૩૧ ઓકટોબર કરી છેઃ ઓડીટ રિપોર્ટ જમા કરાવવાની તારીખ પણ  ૧પ દિ' લાંબાવી ૩૧ ઓકટો. કરવામાં આવી છે. સીબીડીટીએ લોકોની માંગણી બાદ લીધો નિર્ણય

(10:57 am IST)