Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ભારતને ૨૦૨૧ સુધીમાં મળશે એસ-૪૦૦ મિસાઇલ

૬૦૦ કિમી દુરથી દુશ્મનનો મિસાઇલને ઓળખી શકે છે : એસ-૪૦૦ એક જ વારમાં ૩૬ ટાર્ગેટ પર લગાવી શકે છે નિશાન

ભારતને ૧૮ મહિનામાં એસ-૪૦૦ની ખેપ મળશેઃ નિર્ધારીત સમયથી પહેલા મિસાઇલ સિસ્ટમ મળશેઃ ભારત-રશિયાના કરાર પર અમેરીકાએ બતાવી હતી આપતીઃ અમેરીકાની એર ડિફેન્સ સિસ્ટમ THAADની ખતરનાક એસ-૪૦૦ : એસ-૪૦૦ એ એકસાથે ૧૦૦ ટાર્ગેટ ઓળખી શકે છેઃ એસ-૪૦૦  એક જ વારમાં ૩૬ ટાર્ગેટ પર લગાવી શકે છે નિશાનઃ ૬૦૦ કિમી દુરથી દુશ્મનનો મિસાઇલને ઓળખી શકે છેઃ ૪૦૦ કિમી દુર સુધી દુશમનનો મિસાઇલને ઉડાવી શકે છેઃ ૩૦ કિમી ઉંચાઇ સુધી મિસાઇલ ડ્રોનને ઉડાવી શકે છેઃ ૫ ઓકટોબર ૨૦૧૮માં દિલ્હીમાં થયો હતો કરારઃ ૫.૪૩ મીલીયન ડોલરનો થયો હતો કરાર

(4:19 pm IST)