Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

બ્રેકીંગ ન્યુઝ : સરદાર સરોવર ડેમ ઐતિહાસિક 136.22 મીટરની સપાટીએ : સોમવારે સવારે 5 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે....ભરૂચ, નર્મદા તથા વડોદરા જિલ્લાના તમામ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ પર રહેવા તંત્રની તાકીદ

(12:00 am IST)