Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

અખિલેશ યાદવે નીતિશ કુમારના નિર્ણયના વખાણ કર્યા: આને 'સારી શરૂઆત' ગણાવી

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ સાથે ગઠબંધન તોડવાના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિર્ણયની પ્રશંસા કરી છે. તેણે તેને 'સારી શરૂઆત' ગણાવી

(8:54 pm IST)