Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

રાજકોટમાં બપોર સુધીમાં નવા 40 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 1700ને પાર

ગઈકાલે 1779 સેમ્પલ પૈકી 68 કેસ નોંધાય: પોઝિટિવ રેટ 3.83 ટકા

રાજકોટ: શહેરમાં આજે તા. ૯ ના બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં 40 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ ૧૭૩૬ થયા છે.ગઈકાલે 1,779 સેમ્પલ પૈકી 68 પોઝિટિવ  કેસ નોંધાત  પોઝિટિવ રેટ 3.83 ટકા થયો છે. જયારે 55 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ડિસ્ચાર્જનો કુલ આંક 868 સાથે અને રિકવરી રેટ 51.19 ટકા થયો છે.

 આજ સુધીમાં કુલ ૧૬,૪૨૩ સેમ્પલ પૈકી 1736 પોઝિટિવ કેસ આવતા પોઝિટિવિટી રેઈટ ૧૦.૩૨ %એ પહોંચ્યો છે.

(2:04 pm IST)