Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કોરોનાનો પંજો ચારેકોર ફેલાયો: બેંગલુરુમાં ૫૦,૦૦૦ દુકાનો બંધ

10000 ઓફિસ કાયમી ધોરણે બંધ: 400 હોટલોની પણ તાળાં લાગ્યા

બેંગલોર :કાળમુખા કોરોના મહામારીના ભયાનક પરિણામો શરૂ થયા છે. એકલા બેંગલુરુમાં 50,000 દુકાનોએ શટર પાડી દીધા છે, કારણકે કોઈ જ ધંધો મળતો નથી. 10,000 ઓફિસો કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે. ટાઈમ્સમાં પ્રકાશિત થયેલ એક  અહેવાલ મુજબ 400 હોટેલોએ તાળા મારી દીધા છે અને ૩૦૦ હોટલો વેચવા કાઢી છે. 300 પ્લે હાઉસ સ્કૂલો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. સ્થિતિ વિક્રાળ બની છે. લોકો માટે જીવનધોરણ જાળવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે.

(1:45 pm IST)
  • અમદાવાદના જુહાપુરામાં કોરોનાગ્રસ્ત મહિલા બુટલેગરના ઘરમાંથી PCBએ મોટા પ્રમાણમાં દારૂ અને બિયર ઝડપી પાડ્યો:વેજલપુર પોલીસ સ્ટેશન હદમાં 20 દિવસમાં બીજીવાર અન્ય એજન્સીના દરોડા:PCBએ દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો રૂ. 2.32 લાખનો જથ્થો જપ્ત કર્યો:જુહાપુરા પ્રિન્સ ડુપ્લેક્ષમાં રહેતી નસીમબાનુ કુરેશીના ઘરે દરોડા access_time 7:05 pm IST

  • દ્ધારકામાં વધુ એક કોરોના પોઝીટીવ :નરસંગ ટેકરી વિસ્તારમા રહેતા 39 વર્ષીય સિંકદરખાન અબ્દુલ સતાર શેખનો રિપોર્ટ પોઝીટીવ access_time 8:20 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિ. ની પરીક્ષા આપતી વિદ્યાર્થીનીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ : સર્વોદય કોલેજના બ્લોક ¬. ૧પમાં પરીક્ષા આપતી હતી : વિદ્યાર્થીનીને એક લાખની સહાય આપવા એમ.એસ.યુ.આઇની માંગ access_time 1:35 pm IST