Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ચીનાઓની ભયાનક નાલાયેકી: હજારો બનાવટી ડ્રાઇવર લાઇસન્સ અમેરિકામાં ઘુસાડયા

અમેરિકાના શિકાગો એરપોર્ટ ઉપરથી ચીનથી આવી રહેલ વીસ હજાર જેટલા બનાવટી અમેરિકી ડ્રાઈવીંગ લાઇસન્સનું શિપમેન્ટ જપ્ત કરવામાં આવ્યુ છે. ચીનાઓએ હજારો આવા ડ્રાઇવિંગ લાઇસન્સ અમેરિકામાં ઘુસાડી દીધાં હોવાનું મનાય છે. મોટો ખળભળાટ સર્જાયો છે.

આતંકવાદ સહિતના અનેક ગુનાઓ કરવા માટે આવા લાયસન્સનો ઉપયોગ થાય છે.  અધિકારીઓ કહે છે કે યુવા, પુખ્ત વયના લોકો જેમની પાસે વ્યક્તિગત માહિતી બરાબર નથી, તેઓ આ લાયસન્સનો દુરુપયોગ કરે છે.

(1:47 pm IST)
  • વલસાડ જિલ્લા કલેકટર આર.આર. રાવલના 58 વર્ષીય ડ્રાઇવર બળવંતરાય રણછોડજી પટેલનું કોરોનાના કારણે દુઃખદ અવસાન: કલેકટર આર.આર રાવલનો પણ કોરોના ટેસ્ટ કરાવાયો access_time 4:16 pm IST

  • રાષ્ટ્રીય કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી ચાલુ રહેશે : પાર્ટીના નવા પ્રમુખની ટૂંક સમયમાં ચૂંટણીઓ કરવામાં આવશે તેમ કોંગ્રેસી સૂત્રોએ જણાવ્યુ હતું. access_time 11:31 pm IST

  • દેશમાં કોરોના બેકાબુ : કુલ કેસનો આંકડો 22 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 44 હજારથી વધ્યો : રાત્રે 9 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના કેસનો આંક 22,05,892 થયો : વધુ 598 લોકોના મોત સાથે મૃત્યુઆંક 44,051 થયો : એક્ટિવ કેસ 6,39,096 થયા જયારે 15,22,281 દર્દીઓ રિકવર થયા access_time 9:18 pm IST