Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

મેથેનોલ યુકત હેંડ સેનેટાઇઝરના સેવનથી અમેરિકામાં ચાર લોકોના મોત

આલ્‍કોહોલ યુકત હેંડ સેનેટાઇઝર કોરોના વાયરસને ફેલાતો રોકવામાં મદદગાર સાબિત થઇ શકે છે પણ આવા ઉત્‍પાદોથી લેવાથી બે રાજયના ચાર લોકો માટે જાન લેવા સાબિત થયું સ્‍વાસ્‍થ્‍ય અધિકારીએ આ જાણકારી આપી દૃષ્‍ટિ સંબંધી સમસ્‍યા પણ ઉભી થઇ છે.

(12:00 am IST)