Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કોરોનાનું કાળચક્ર ગતિમાન : પાકમાં કોવિડ-૧૯ના કેસોનો આંકડો ર૮૩૪૮૭ પહોંચ્યો : મૃતક સંખ્યા ૬૦૬૮ થઇ

પાકિસ્તાનમાં કોવિડ-૧૯ના ૮૪ર નવા કેસ નોંધાયા જે પછી દેશમાં સંક્રમણના કુલ કેસો વધીને ર૮૩૪૮૭ થયા અત્યાર સુધીમાં કુલ ર૧૦૬૯૯ નમૂનાની તપાસ થઇ ચુકી છે મૃતકની સંખ્યા ૬૦૬૮ થઇ ગઇ.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલય એ બતાવ્યું છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસથી ર૪ ના મોત થયા.

(12:00 am IST)