Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કોવિડ-૧૯ : હિમાચલ પ્રદેશમાં સંક્રમણના પ૬ નવા કેસ નોંધાયા : કુલ સંખ્યા ૩ર૦૭

હિમાચલ પ્રદેશમાં કોરોના પ૬ નવા કેસો નોંધાયા જે પછી રાજયમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૩ર૦૭ થઇ ગઇ અધિકારીઓએ આ જાણકારી આપી ર૬ દર્દી રાજયની બહાર ચાલ્યા ગયા છે.

(10:37 am IST)